વરુથિની એકાદશી વ્રતકથા, વિધી, મહિમા, ઉપાય || Varuthini Ekadashi Vratkatha, Mahima, Upay | 4 May 2024
swaminarayan Charitra swaminarayan Charitra
114K subscribers
10,111 views
0

 Published On May 3, 2024

જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ....તારીખ- ૪ મે ૨૦૨૪ અને શનિવાર ના રોજ થનારી ચૈત્ર વદી વરુથિની એકાદશી ની ખુબ ખુબ શુભકામનાઓ. દશ હજાર વર્ષ સુધી તપ કરવાથી માણસને જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ તે માણસને વરુથિની એકાદશીનું વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે. આ વીડિઓ મા આપણે એકાદશી ની વ્રતકથા, મહિમા, ભગવાન ની પૂજા, એકાદશી ના ઉપાયો અને પારણા સમય, પૂજા નો શુભ સમય સાથેની ઘણી બધી માહીતી જોઇશું. એકાદશી ની વ્રતકથા સાંભળ્યાં વગર વ્રત અધુરુ કહેવાય છે.

વરુથિની એકાદશી વ્રતકથા, વિધી, મહિમા, ઉપાય || Varuthini Ekadashi Vratkatha, Mahima, Upay | 4 May 2024

#varuthini #varuthiniekadashi #varuthini_ekadashi #ekadashimahima #ekadashiupay #ekadashi2024 #ekadashi #ekadashi #Ekadashikatha #ekadashikabhai ##varuthiniekadashiupay #varuthiniekadashimahima #varuthiniekadashividhi #astrology #astrologer #astro #jyotishastrology #ekadashisignificance #astrologia #swaminarayanaarti #bhagwadgeeta #swaminarayanbhagwan #swaminarayancharitra #baps #kalupurmandir #vadtaldham #sardharkatha #swaminarayankirtan #krishna #krishnabhajan

show more

Share/Embed