અનાદિ મુળ અક્ષર મૂર્તિ કોણ...? || Anadi Mul Akshar Murti Kon ? Gopalanand Swami, Gunatitanand Swami
swaminarayan Charitra swaminarayan Charitra
114K subscribers
34,577 views
0

 Published On Oct 16, 2022

▶️ Playlist Name: Swaminarayan Na NandSanto Na JivanKavan. Swaminarayan Charitra.

✨️Playlist Link-    • Swaminarayan Na NandSanto Na JivanKavan  

આ પ્લેલીસ્ટ મા તમને, તન મન ધન જેમને સ્વામિનારાયણ સંપ્રદાય ને અર્પણ કરી દીધેલું એવા નંદસંતો ના જીવનકવન અને એ સંતોએ દેખાડેલા ઐશ્વર્ય ના પસંગો સાંભળવા મળશે. દુર્વાસા મુનિ ના શ્રાપ મા જે જે ઋષિઓ ભેગા હતા તે બધા ભગવાન સ્વામિનારાયણ ની સેવા કરવા વિવિધ પ્રાંત મા અવતર્યા હતા. વિવિધ ગ્રંથો મા તપાસ કરીને જે સાચું હશે એ જ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું.

"ભગવાન અને ભગવાન ના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને એ વ્યક્તિ ના પ્રારબ્ધ મા નર્ક મા જવાનું લખ્યું હોય તો પણ તે ભુંડા કર્મ નો નાશ થઈ જાય અને તે માણસ પરમપદને પામે."
~વચનામૃત ગ.મ. પ્રકરણ નું ૪૫ મું.
______________________________________________

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને.... આ વીડિઓ મા અમે મુળ અક્ષર મૂર્તિ વિશે ની વાત કરી છે. એક વખત મહાપુરુષ સ્વામી ને પોતાના શિષ્ય રુગનાથચરણ સ્વામીએ એમ પુછેલુ કે મુળ અક્ષર મૂર્તિ કોણ...? ત્યારે મહાપુરુષ સ્વામીએ બહુ સુંદર જવાબ આપ્યો હતો. કારણ કે મહાપુરુષ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી નો યોગ ૧૮ વર્ષ કર્યો હતો અને ગુણાતીતાનંદ સ્વામી નો યોગ ૩૨ વર્ષ કર્યો હતો. એટલે સ્વામી બન્ને સંતો સાથે ખુબ રહ્યા હતા. આ પ્રસંગ ની નોંધ મહાપુરુષ સ્વામી ની વાતો ના ૭૯ મા પ્રસંગ મા લેવા મા આવેલી છે. આ પુસ્તક મહાપુરુષ સ્વામી ના શિષ્ય રુગનાથચરણ સ્વામીએ લખેલું છે. તો આપણે આ વીડીઓ મા સુંદર પ્રસંગ નું પાન કરીએ...

LIKE || SHARE || SUBSCRIBE || PRESS THE 🔔

અનાદિ મુળ અક્ષર મૂર્તિ કોણ...? || Anadi Mul Akshar Murti Kon ? Gopalanand Swami, Gunatitanand Swami

#swaminarayan #gopalanandswami #gunatitanandswami #mahapurushswami #rugnathcharanswami #anadimukt #anadimulaksharmurtikon #anadi #aksharpurushottam #Purushottam #swaminarayankatha #baps #bapschannel #akshardham #aksharderi #kavimavdanjibhai #mavdanji #akahardhemkemjasho #vadtaldham #vadtalmandir #vadtal #kalupurmandir #Jamnagar #swaminarayanmandir #bapsdhun #bapsvideo #swaminarayansampraday #diwali #nityaniyam #swabhavikcheshta #jaisadguruswami #bhujmandir #janmangalnamavali #achavtarstotra #vachnamrut #bhaktachintamani #janmangalstotra #harikavach #swaminarayandhun

show more

Share/Embed